Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

એશિયન પેરા ગેમ્સનાં ઇતિહાસમાં સ્વર્ણ પદક પ્રાપ્ત કરવાનું બહુમાન : પહેલા ભારતીય તીરંદાજ બન્યા હરવિંદરસિંહ

હરવિન્દરસિંહએ એશિયન પેરા ગેમ્સમાં ઇતિહાસ રચી સ્વર્ણપદક પ્રાપ્ત કરવાવાળા પ્રથમ ભારતીય તીરંદાજ બન્યા. એમણે આ ઉપલધ્બિ સિંગલ રીકર્વ ઓપન ડબલ્યુ-ટુ/ એસટી સ્પર્ધામાં ચીની તીરંદાજને  ફાઇનલમાં ૬-૦ હરાવી આ સિદ્ધી હાંસલ કરેલ. જયારે  ભારતએ ઇન્ડોનેશિયામાં ર૦૧૮ એશિયન પેરા ગેમ્સમાં ૭ સ્વર્ણ પદક સહીત કુલ ૩૬ પદક પોતાના નામે કર્યા.

(11:22 pm IST)