Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

'બોલ્ટ' ટૂંક સમયમાં કરશે પ્રોફેશનલ ફૂટબોલ પારીમાં આગાજ

નવી દિલ્હી: દિગ્ગ્જ દોડવીર ઉસેન બોલ્ટ પેશેવર ફૂટબોલની શરૂઆત કરવાની તક મળી છે. બોલ્ટ કહ્યું કે તકને હું ઝડપી લઈને એક પ્રોફેશનલ ફૂટબોલર તરીકે પોતાની એક ઇમેજ ઉભી કરીશ નાનપણથી મારુ સપનું ફૂટબોલર બનવાનું હતું.

બોલ્ટ વધુમાં કહ્યું કે મારા માટે હેમસથી સારું પળગુ રહ્યું છે જયારે કોચ  ફિટનેસથી સંતુષ્ટ થાય અને શરૂઆત એકાધસમાં જગ્યા મળી જતી હોય. મને ખુશી છે મને માટેની તક મળી છે હું મારુ પ્રદર્શન કરીને પોતાની સારી છબી અંકિત કરીશ

(6:32 pm IST)