Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

શાકિબની ગેરહાજરીમાં મહમદુલ્લા સંભાળશે બાંગ્લાદેશની કેપ્ટન્સી

આંગળીની ઈજાને કારણે બાંગ્લાદેશની ટેસ્ટ અને ટી-૨૦ ટીમના કેપ્ટન શાકીબ-અલ-હસન આગામી ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરીઝમાં નહિં રમે. તેને બદલે મહમદુલ્લા બાંગ્લાદેશની કેપ્ટન્સી સંભાળશે.

(3:50 pm IST)