Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

ફિન્‍ચની વન-ડેમાંથી નિવૃતિઃ વર્લ્‍ડ કપ બાદ ક્રિકેટને અલવિદા?

છેલ્‍લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલ ઓસ્‍ટ્રેલીયાનો વન-ડે કેપ્‍ટન એરોન ફિન્‍ચે વન-ડેમાંથી નિવૃતિની જાહેરાત કરી છે. ૩૫ વર્ષનો આ ખેલાડી યુવાઓને તક આપવા માંગે છે. આવતીકાલે ન્‍યુઝીલેન્‍ડ સામે પોતાનો ૧૪૬મો અંતિમ વન-ડે રમશે. ટી-૨૦ વર્લ્‍ડકપ બાદ ટી૨૦માંથી પણ નિવૃતિ જાહેર કરે તેવી સંભાવના

 

(11:42 am IST)