Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સીપીએલ:ગુયાના અમેજન વોરિયસે ટ્રીનબાગો નાઈટ રાઇડર્સને 6 વિકેટથી આપી માત

નવી દિલ્હી: ગુયાન અમેજન વરિયર્સે કેરિબિયન પ્રીમિયર લીગ(સીપીએલ)માં સારું પ્રદેશન કરીને આસાન જીત મેળવી છે ગુયાને ટી20 મેચના મુકાબલામાં ટ્રીન બાગો નાઈટ રાઇડર્સને 35 બોલ પહેલા 6 વિકેટથી હરાવીને જીત નોંધાવી છે. ગુયાને 155 રનના લક્ષયમાં જેને ચાર વિકેટ ગુમાવીને 14,1 ઓવરમાં જ પૂરું કરી લીધું હતું. બેટ્સમેન શિમરોન હેટમાંયરે 30 બોલમાં ત્રણ ફોર અને પાંચ સિક્સની મદદથી 59 રન બનાવ્યા હતા જયારે  મેન ઓફ ધ મેચનું ટાઇટલ શેરફેન રડરફોર્ડને 13બોલમાં એક ફોર અને છ સિક્સની મદદથી 45 રન બનાવવા પર મળ્યું હતું.

(5:44 pm IST)