Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

પ્રતિબંધ પછી ચંદીમલની શ્રીલંકા ટી-20 ટીમમાં એન્ટ્રી

નવી દિલ્હી: શ્રીલંકાના કપ્તાન દિનેશ ચંદીમલને રમત ભાવનાનું ઉલ્લઘન કરવા બદલ પ્રિતિબંતીધ કરવામાં આવ્યો હતો ચંદીમલની શ્રીલંકાની ટી-20 ફરીથી વાપસી થઇ છે. શ્રીલંકા ક્રિકેટના જણાવ્યા અનુસાર ચંદીમલને દલશીન આફ્રિકા સામેની એક માત્ર ટી-20 મેચમાં 15 સભ્યોની ટીમમાં સામેલ કરવમાં આવ્યો છે. પહેલા ચંદીમલ બે ટેસ્ટ મેચ અને પહેલી ચાર વનડે મેચમાંથી બહાર કરવામાં આવ્યો હતો. પાંચમા અને અંતિમ મેચમાં પણ ચંદીમલને સામેલ કરવામાં નથી આવ્યો. પણ ચંદીમલને ટી20 ટીમમાં શ્રીલંકાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

(3:28 pm IST)
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને તમામ વીર સપૂતોને યાદ કર્યા :અંગ્રેજોને ભારત છોડવા પર મજબુર કરતા આંદોલનના સુર 76 વર્ષ પહેલા આજના દિવસે છેડાયા હતા. આ ઐતહાસિક દિવસે પીએમ મોદીએ પણ ટ્વીટ કરી access_time 1:12 am IST

  • SBIની ખોટ રૂ. ૪૮૭૬ કરોડ થઇ : ર૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર (એપ્રિલથી જુન): એનપીએ ઘટયું access_time 3:50 pm IST

  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST