Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

જયારે સ્ટાર સ્પોટ્ર્સના એન્કરને તેના ફેનએ ડીનરનું આમંત્રણ આપ્યુ

દિલ્હી :આઈપીએલનો ધમાકેદાર પ્રારંભ થયો છે. દરેક સીઝનમાં સોશ્યલ મીડીયા ખૂબ જ એકટીવ હોય છે. દરમિયાન એક ચાહકે સ્ટાર સ્પોટ્ર્સના એન્કર મયંતિ લેંગરને ડિનરની ઓફર કરી છે.

આ વખતે આઈપીએલના પ્રસારણના હકો સ્ટાર સ્પોટ્ર્સ પાસે છે આ ટુર્નામેન્ટમાં મયંતિ લેંગર એન્કરીંગ કરી રહી છે. મયંતિ લેંગરે એક શખ્સને પૂછ્યુ કે હું જયારે તમને નિહાળુ છુ ત્યારે મને આઈપીએલ નથી ગમતુ. તમારામાં કલાસ અને પર્સનાલીટી જબરદસ્ત છે. હું એ લાયક હોત કે તમને ડીનરમાં લઈ જાત. મારી પાસે કોઈ શબ્દો નથી કે તમે કેટલા સુંદર છો. ત્યારબાદ મયંતિએ પણ એ શખ્સને જવાબ આપતા કહ્યુ કે તમારો આભાર !! મને અને મારા પતિને ડીનર માટે આમંત્રણ આપવા બદલ.

(12:21 pm IST)