Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ચક દે... ભારતે મલેશીયાને હરાવી દબદબાભેર સેમીફાઈનલમાં

કોમનવેલ્થ ગેમ્સમાં હોકીના કવાર્ટર ફાઈનલ મેચમાં ભારતે મલેશીાને ૨-૧થી હરાવી સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે, આ અગાઉના મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મેચ ડ્રો રહ્યો હતો, ભારતે લીડ મેળવી લીધી હતી પણ અંતિમ ક્ષણોમાં પાકે ગોલ ફટકારી ડ્રોમાં ખેચી ગયુ હતું

(2:13 pm IST)