Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ટેનિસમાં ગુજરાતની અંકિતા રૈના ટોપ ૨૦૦ કલબમાં

ગુજરાતની ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ સિંગલ્સમાં ૨૦૦માં મહિલા ખેલાડીઓમાં પોતાનું સ્થાન બનાવ્યુ છે, અંકિતા ૧૯૭માં સ્થાને પહોંચી છે જે તેનો શ્રેષ્ઠ ક્રમાંક છે, આ અગાઉ સાનિયા મિર્ઝા અને નિરૂપમા વૈદ્યનાથે આ સિદ્ધિ મેળવી હતી

(12:20 pm IST)