Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

એમ.પી ના ઓપનર ર૧ વર્ષીય અજય રોહરાએ ફર્સ્ટકલાસ ક્રિકેટમા વ્યકિતગત સૌથી વધુ સ્કોરનો વિશ્વ રેકોર્ડ સર્જયો

મધ્યપ્રદેશના ઓપનર ર૧ વર્ષીય અજય રોહરાએ ફર્સ્ટ કલાસ ક્રિકેટમા સૌથી વધારે વ્યકિતગત સ્કોર બનાવી વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો. એમણે આ ઉપલધ્બિ ઇંદોરમાં રમાયેલ હૈદરાબાદ વિરૂદ્ધ રણજી ટ્રોફી મેચમાં ર૬૭ રન બનાવી પ્રાપ્ત કરી. આ પહેલા આ રેકોર્ડ અમોલ મજમુદાર(ર૬૦  રન) નામે હતો જે એમણે ૧૯૯૪ માં બનાવ્યો હતો.

(11:51 am IST)