Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

હેડન આ શું આપે તમિલનાડુ તટનો નકશો આપના માથા પર લગાવ્યો : મેથ્યુની ઇજા પર અફ્રીકી ક્રિકેટર જોન્ટી રોડસની ટીપ્પણી

પૂર્વ દક્ષિણ અફ્રીકી ક્રિકેટર જોન્ટી રોડસએ પૂર્વ ઓસ્ટ્રેલિયન બલ્લેબાજ મેથ્યુ હેડનના માથા ઉપર લાગેલી ઇજાની તુલના  તમિલનાડુના તટના નકશા સાથે કરી. હેડનની તસ્વીર પર રોડસએ લખ્યું કે હેડન આ શું આપે તમિલનાડુ તટનો નકશો આપના માથા પર લગાવ્યો છે. અમારા જેવા નરમ દિવલાવાળા લોકો   આસાન રસ્તો શોધે છે. અને ટેટુ બનાવડાવે છે.

(11:59 pm IST)