Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

પૃથ્વી શો માટે વિદેશમાં સફળતા હાંસલ કરવી સરળ નહીં:કાર્લ હૂપર

પ્રતિભા છૂપાયેલી છે પરંતુ તે બોલની લાઈનમાં આવીને નથી રમતો

 

બેકફૂટ પર પૃથ્વી શોએ ફટકારેલા ઉમદા શોટ્સથી વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ ઓલરાઉન્ડર કાર્લ હૂપરને કેરિબિયન ક્રિકેટની યાદ આવી ગઈ હતી  હૂપરનું માનવું છે કે આક્રમક શૈલી અને હાલની ટેકનીક સાથે 18 વર્ષના પૃથ્વી શો માટે વિદેશમાં સફળતા હાંસલ કરવી સરળ નહીં હોય. હૂપરે કહ્યું કે, 'જોતા એવું લાગે છે કે તેની અંદર પ્રતિભા છૂપાયેલી છે પરંતુ તે બોલની લાઈનમાં આવીને નથી રમતો.

(9:30 pm IST)