Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

પ્રો કબડ્ડીઃ યુપી યોદ્ધાએ તમિલ થલાઈવાઝને 37-32થી હરાવ્યુ

    ફોટો kabaddi

પ્રો કબડ્ડી લીગ 2018 શરુ થઈ ગઈ છે. ત્યારે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે પ્રથમ મુકાબલો યુપી યોદ્ધા અને તમિલ થલાઈવાઝને વચ્ચે થયો હતો. આ મુકાબલામાં યુપી યોદ્ધાએ તમિલ થલાઈવાઝને 37-32થી હાર આપી છે. તેની સાથે જ યુપી યોદ્ધાએ પ્રથમ જ મુકાબલો જીતી ખાતુ ખોલ્યુ છે. બીજા હાફમાં તમિલે મજબૂત વાપસી કરી હતી પરંતુ હાર ટાળી શક્યા નહતા.

(1:03 pm IST)