Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

ટોક્યો ઓલમ્પિક પછી પહેલવાન બજરંગ સાથે લગ કરશે સંગીત ફોગાટ

નવી દિલ્હી: એશિયન અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કુસ્તીમાં અનેક ચંદ્રકો જીતી ચૂકેલી ફોગાટ બહેનોમાં ત્રીજા નંબરની સંગીતા ફોગાટ વિશ્વના નંબર વન કુસ્તીબાજ બજરંગ પુનિયા સાથે લગ્ન કરશે. દરમિયાન મહાવીર ફોગાતે સંગીતા અને બજરંગના સંબંધની પુષ્ટિ કરતા કહ્યું કે, "બંને પરિવારોમાં સારા સંબંધ છે." હું બાળકો માટે ખુશ છું અને તેમની ભાવનાઓને માન આપું છું. મેં હંમેશાં તેમને તેમના જીવનસાથીની પસંદગી કરવાનું કહ્યું છે. હું સંગીતા માટે ખુશ છું અને ટોક્યો ઓલિમ્પિક પછી આ અંગે નિર્ણય લેવામાં આવશે. ”

(6:39 pm IST)