Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

એશિયાડમાં કેટલા ખેલાડીઓ જશે એ મામલે સસ્પેન્સ યથાવત્

ઈન્ડોનેશિયામાં રમાનારી એશિયન ગેમ્સમાં કેટલા ખેલાડીઓ જશે એ વિશે કોઈ સ્પષ્ટતા નથી. અગાઉ કુલ પ૭૫ ખેલાડીઓ અને ૨૧૩ અધિકારીઓ જવાના હતા જેનો સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ વિરોધ કર્યો હતો, પરંતુ ખરેખર કેટલા જશે એનો ફોડ હજી સુધી પાડ્યો નથી

(1:53 pm IST)