Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ઓસ્ટ્રેલિયન ફૂટબોલ કલબ તરફથી રમશે ઉસેન બોલ્ટ

તે જર્મની, નોર્વે અને સાઉથ આફ્રિકાની કલબ તરફથી રમી ચૂકયો છે. કલબે પોતાની વેબસાઇટ પર જણાવ્યું છે કે કલબ અને ઉસેન બોલ્ટની વચ્ચે થયેલો આ કરાર પ્રોફેશનલ ફુટબોલ રમવાની કોઈ ગેરન્ટી નથી આપતો. જોકે આઠ વખતના ઓલિમ્પિક ચેમ્પિયન બોલ્ટને આ કરાર દ્વારા પ્રોફેશનલ ફુટબોલ રમવાનું સપનું પૂરું કરવાનો મોકો મળી શકે છે. એ લીગનું નવું સેશન ઓકટોબરથી શરૂ થશે.

(1:51 pm IST)