Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

જો રૂટ ચોથા સ્‍થાને બેટીંગ કરશેઃ સ્‍ટોકસ

ન્‍યુઝીલેન્‍ડ સામેની ટેસ્‍ટ સિરીઝમાં

નવી દિલ્‍હીઃ ઈંગ્‍લેન્‍ડના નવા ટેસ્‍ટ કેપ્‍ટન બેન સ્‍ટોકસે કહ્યું છે કે ભૂતપૂર્વ કેપ્‍ટન જો રૂટ ન્‍યુઝીલેન્‍ડ સામેની આગામી  ટેસ્‍ટ શ્રેણી દરમિયાન તેના નંબર ચાર સ્‍થાને બેટિંગ કરશે. સ્‍ટોકસે કહ્યું મેં આ મુદ્દે રૂટ સાથે પહેલેથી જ વાત કરી લીધી છે

(3:48 pm IST)