Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

બેડમીન્‍ટનઃથોમસ કપમાં ૫-૦ થી જીત સાથે ભારતીય ટીમનો પ્રારંભ

નવી દિલ્‍હીઃ થાઇલેન્‍ડના બેન્‍ગકોકમાં શરૂ થયેલી પુરુષ બેડ્‍મિન્‍ટન ટુર્નામેન્‍ટ થોમસ કપમાં  ભારતીય પુરુષ ટીમે જર્મની સામે સિંગલ્‍સ અને ડબલ્‍સ મુકાબલામાં ૫-૦થી શાનદાર જીત સાથે તેમના કેમ્‍પેનની શરૂઆત કરી હતી.ભારતીય પુરૂષ ટીમ કયારેય આ ટુર્નામેન્‍ટની સેમી ફાઇનલમાં પહોચી શકી નથી. ગયા વર્ષે તેઓ કવોર્ટર ફાઇનલમાં હારી ગયા હતા.

(3:00 pm IST)