Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

બાકીની મેચો મુંબઇ મિની આઇપીએલ સમજીને જ રમી રહ્યું છેઃ ડેનિયલ સેમ્‍સ

ઓસ્‍ટ્રેલિયન ઓલરાઉન્‍ડર કહે છે કે પ્‍લે-ઓફની રેસમાંથી આઉટ થયા પછી બાકીની ૬ મેચમાંથી બે જીત્‍યા છીએ અને ચારમાં કમાલ કરીને વિદાય લઇશું. આજે કલકત્તા સામે ટક્કર

 

(2:57 pm IST)