Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

લા લિગા: મેઝિની હેટ્રિકથી બાર્સીલોનાએ મળી જીત

નવી દિલ્હી: સ્ટાર સ્ટ્રાઈકર લિયોન મેસીએ હેટ્રિક ફટકારીને બાર્સીલોનાએ સ્પેનિશ લીગ લા લીગામાં લેગનેસને 3-1 હરાવી હતી. આ જીતની સાથે બાર્સીલોના બીજા સ્થાન પર આવી ગઈ છે. મેસીએ રમતની 27 મિનિટે ગોલ ફટકાર્યો હતો અને ત્યાર પછી પાંચ મિનિટ પછી ફરીથી એકવાર મેસીએ ગોલ કર્યો હતો. બીજા હાફમાં લેગનેસએ સ્ટાઇકર નબીલ એલ ઝારે ગોલ કર્યો અને મેચના અંતિમ ત્રણ મિનિટ પહેલા મેસી ગોલ કરીને હેટ્રિક બનાવી દીધી અને સાથો સાથ જીત પણ મેળવી લીધી હતી.

(5:46 pm IST)