Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

હવે ઈન્ટરનેટ વગર પણ આઇપીએલ મેચની મજા મણિ શકાશે...જાણો કેવી રીતે

નવી દિલ્હી:હવે વગર ઈન્ટરનેટ અને સ્માર્ટફોન વગર પણ આઈપીએલની મેચ જોઈ શકાશે,પણ તેના માટે તમારે એક ફીચર ફોન ખરીદવો પડશે અને ફોનનું નામ છે ફોરમી ટીવી એક. આ ફીચર ફોનમાં બગર ઈન્ટરનેટ લાઈવ મેચ જોઈ શકાશે.

Forme Tv1 માં દુઆએ સિમ સપોર્ટ કરશે અને 2.8 ઇંચની ટીએફટી ડિસ્પ્લે છે. તેમાં એક કીપેડ પણ આપવામાં આવ્યું છે.8 જીબી સુધીની મેમોરી છે. 2800mah બેટરી આપવામાં આવી છે. આ ફોનની ખાસ વાત તો એ છે કે ફોનમાં લાઈવ ટીવી જોઈ શકાશે.ફોનની કિંમત માત્ર 1399 રૂપિત છે. ફોનને ઓનલાઇન તથા ઓફલાઈન ખરીદી શકાશે.

(5:45 pm IST)