Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

આઇપીએલ 2018: ટી-20 ક્રિકેટમાં મેકલમએ બનાવ્યા 9000 રન

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના પૂર્વ કપ્તાન બ્રેડન મેક્લુમએ કોલકત્તામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ દરમિયાન ટી-20 ક્રિક્ટમાં નવ હજાર પુરા કરીને બીજા નંબરનો બેટ્સમેન બની ગયો છે. જો કે ટીમને જીત ના મળી શકી પણ મેક્લુમે એક શાનદાર પારી રમીને ખેલ પ્રેમીઓના દિલ જીતી લીધા છે. મેક્લુમે 27 બોલમાં 43 રણની પારી રમી હતી. ટી-20 ક્રિકેટમાં 9000 રન બનાવનાર પહેલો બેટ્સમેન વેસ્ટઇનઇડીઝનો બેટ્સમેન ક્રિસ ગેલ છે જેને 323 મેચોમાં 11068 રન બનાવ્યા છે.

(5:44 pm IST)