Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

મુગુરુજાએ ટીમીયાને હરાવીને મોન્ટેરે ઓપનનો ખિતાબ જીત્યો

નવી દિલ્હી: સ્પેનની દિગ્ગ્જ ટેનિસ ખેલાડી ગાબીન મુગુરુજાએ મોન્ટેરે ઓપનની ફાઇનલમાં હંગેરીની ટીમીયા બાબોસને હરાવીને ખિતાબ પોતાના નામે કરી લીધો છે. મુગુરૃજએ બાબોસને 3-6,6-4,6-4થી હરાવી હતી.

પહેલા સેટમાં મુગુરુજને બાબૉસે  હરાવી હતી પણ ત્યાર પછીને બન્ને સેટ મુગુરુજએ જીતી લીધા હતા. ખિતાબની સાથે મુગુરુજને 43,000 ડોલર પુરસ્કાર તરીકે મળ્યા છે. આ સીઝનમાં સ્પેનિશ ખેલાડીને પહેલી જીત છે.

(5:44 pm IST)