Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

ગોલ્ડ કોસ્ટ 2018: ભારતીય તેરાકી શ્રીહરિ 200 મીટર બેકસ્ટોકમાં 6 નંબર પર

નવી દિલ્હી: ભારતના 17 વર્ષીય તેરાકી શ્રીહિર નટરાજ 21માં કોમનવેલ્થ ગેમમાં પુરુષોની 200 મીટર બેકસ્ટ્રોક સ્પર્ધામાં બીજી હીટમાં નિરાશાજનક પ્રદર્શન રહ્યું  હતું અને 6 સ્થાન પ્રાપ્ત કર્યું છે. ફાઇનલ માટે શ્રીહરિ ક્વાલિફાય ન કરી શક્યો. શ્રીહરિએ ઓપ્ટ્સ એકટીક સેન્ટરમાં 200 મીટર બેકસ્ટ્રોક સ્પર્ધામાં બીજી હીટમાં બે મિનિટ 04.35 સેકેન્ડનો સમય લીધો અને સાથ ખેલાડીઓમાં 6 સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

(5:43 pm IST)