Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

ઓલિમ્પિક ચેમ્પિયનોને હરાવ્યા

ગઈકાલે ભારતીય મહિલા હોકી - ટીમે વેલ્સ સામેની પોતાની હારને ભૂલીને શાનદાર પ્રદર્શન કર્યુ હતું. તેણે ઓલિમ્પિકમાં ચેમ્પિયન બનેલી ઈંગ્લેન્ડની ટીમને ૨-૧થી હરાવી હતી. આ જીતને કારણે ભારતીય મહિલા ટીમની સેમી ફાઈનલમાં પ્રવેશવાની શકયતા પણ પ્રબળ બની છે.(૩૭.૭)

 

(2:21 pm IST)