Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

લકી ચાર્મ

કલકતાના ઈડન ગાર્ડન્સમાં ગઈકાલે રમાયેલી કલકત્તા નાઈટ રાઈડર્સની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં પોતાની ટીમને ચિયરઅપ કરવાં આવેલા શાહરૂખ ખાન અને તેની દિકરી સુહાના

(2:20 pm IST)