Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

પ્રીતિને મજા પડી ગઈ

કિંગ્સ ઈલેવન પંજાબની માલિક પ્રીતિ ઝિન્ટાએ ગઈકાલે મેદાનમાં તોફાન મચાવીને ૧૪ બોલમાં હાફ સેન્ચુરી ફટકારનાર લોકેશ રાહુલને હગ કરીને અભિવાદન આપ્યા હતા અને પછી તેણે કાઉન્ડ સાથે સેલ્ફી લેવા ઉપરાંત ટીમના ટી-શટ્ર્સ વહેંચ્યા હતા.(૩૭.૭)

 

(2:20 pm IST)