Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

ગોલ્ડ જીતનાર વેઈટલીફટર પૂનમ યાદવ એક સમયે ખેતરમાં કામ કરતી

દિકરી કોમનવેલ્થ સ્પર્ધામાં ભાગ લે એ માટે પપ્પાએ વેચી  હતી ભેંસો : પૂનમ યાદવે વેઈટલીફટીંગમાં ગોલ્ડ જીતતા  વારાણસીમાં ઉજવણી કરતા તેના પરીવારના સભ્યો

(2:19 pm IST)