Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

બાસ્કેટબોલમાં ભારત બહાર

કોમનવેલ્થ ગેમ્સમાં બાસ્કેટબોલ સ્પર્ધામાં ભારત સ્કોટલેન્ડ સામે હારતા સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયુ : ૮૧-૯૬થી હાર્યુ : આ અગાઉ કેમરૂન અને ઈંગ્લેન્ડે પણ હરાવ્યુ હતું, મહિલા ટીમમાં પણ એવી જ હાલત છે

 

(1:00 pm IST)