Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સના ત્રીજા રાઉન્ડમાં પહોંચી સેરેના

નવી દિલ્હી: અમેરિકાની દિગ્ગ્જ મહિલા ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સના ત્રીજા રાઉન્ડમાં પહોંચી છે, મહિલા એકલના બીજા રાઉન્ડના મુકાબલામાં સેરેનાએ બેલારુષની વિક્ટોરિયા અજારેન્કાને હરાવી હતી. સેટનાએ અજારેન્કાએ બે કલાક અને સાત મિનિટ સુધી ચાલેલ મુકાબલામાં 7-5,6-3થી હરાવી. સેરેના અને અજારેન્કા વચ્ચે આ 22 મુકાબલો હતો જેમાં સેરેનાએ 18 વખત અને અજારેન્કાએ ચાર વખત જીત નોંધાવી છે.

(6:52 pm IST)