Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

પરિબાસ ઓપન ટુર્નામેન્ટમાં સેરેના વિલિયમ્સની જીત

નવી દિલ્હી: અમેરિકાની સેરેના વિલિયમ્સે બાળકને જન્મ આપ્યા પછી મેદાનમાં પુર્નગમન કર્યું છે. બીએનપી પરિબાસ ઓપન ટુર્નામેન્ટમાં જરીના ડિયાસનો 7-5,6-3થી હરાવીને સેરેનાએ વિજયની આગેકૂચ કરી છે.

14 મહિના પછી પૂર્વ નમ્બર વન સેરેનાનો આ પહેલો એકલ મેચ છે. વર્ષ 2017માં ઓસ્ટ્રેલિયા ઓપન જીતને પ્રોફેશનમ ટેનિસમાં પુર્નગમન કરી રહેલ સેરેનાએ સેન્ટર કોર્ટ પર ઘરેલુ સમર્થકો સામે જીત નોંધવી છે.

(5:36 pm IST)