Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં ડી'કોક સાથે ઉગ્ર બોલાચાલી કરનાર ઓસ્ટ્રેલિયાના લેફટ હેન્ડેડ બેટ્સમેન ડેવિડ વોર્નર વાઈસ કેપ્ટનપદે ચાલુ રહેશે તેમ કોચ લીહમેને જણાવ્યુ હતુ

(1:00 pm IST)