Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

રણજી ટ્રોફીની આ સીઝનમાં અમનએ ૬પ વિકેટ ઝડપી ૪૪ વર્ષ જુનો રેકોર્ડ તોડયો

બિહારના સ્પીનર આશુતોષ અમનએ ર૦૧૮-૧૯ રણજી ટ્રઁોફીમાં અત્યાર સુધીમાં ૮ મેચમાં ૬પ વિકેટ ઝડપેલ છે. અને એમણે ટૂર્નામેન્ટના એક સીઝનમાં સર્વાધિક વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કરેલ છે. આ પહેલાનો રેકોર્ડ પૂર્વ ભારતીય કેપ્ટન બિશનસીંહ બેદીના નામે હતો. તેમણે ૧૯૭૪-૭પ માં રણજી ટ્રોફી સીઝનમાં ૬૪ વિકેટ લીધી હતી.

(11:30 pm IST)