Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

ભારતીય ટીમે બ્લાઈન્ડ ફૂટબોલ ટીમને આપ્યું ૫૦ હજારનું દાન

ભારતીય ફૂટબોલ ખેલાડીઓએ શિસ્તના નિયમમાં કરેલા નાના - નાના ભંગ બાદ દંડપેટે એકત્ર કરેલી ૫૦,૦૦૦ રૂપિયાની રકમને ભારતીય બ્લાઈન્ડ ફૂટબોલ ફેડરેશનને દાન આપવાનો નિર્ણય કર્યો છે.

(3:30 pm IST)