Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

કર્ણાટક પ્રીમિયર લીગની ચેમ્પિયન બની બિજાપુર બુલ્સ

નવી દિલ્હી: કર્ણાટક પ્રીમિયર લીગની સાતમી સીઝનમાં બિજાપુર બુલ્સે જીત મેળવી છે. બેંગ્લુરુ બ્લાસ્ટર્સને 7 વિકેટથી હરાવીને સાતમી સીઝનનું ખિતાબ બિજાપુર બુલ્સે પોતાના નામે કર્યું છે. બેગનલુરુ બ્લાસ્ટર્સની ટીમ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 101 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બિજાપુર બુલ્સે લક્ષ્યને 13.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને પર કરી લીધું હતું. મેચમાં નવીનને મૈન ઓફ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ટોસ જીતીને બિજાપુર બુલ્સે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

(5:35 pm IST)