Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

માહી પર શુભેચ્છાઓનો વરસાદ

બર્થ-ડે ની હાર્દિક શુભેચ્છા ધોની. તારૃં આવનારૃં વર્ષ સારૃં જાય. નેકસ્ટ બે ગેમ માટે બેસ્ટ ઓફ લક. - સચિન તેન્ડુલકર

વિશ્વમાં ખંડ સાત, અઠવાડિયામાં દિવસ સાત, મેઘધનુષમાં રંગ સાત, સંગીતના સુર સાત, માણસના શરીરમાં ચક્ર સાત, લગ્નમાં ફેરા સાત, દુનિયામાં અજાયબી સાત... સાતમાં મહિના સાતમા દિવસે ક્રિકેટની દુનિયાની અજાયબી સમા મહેન્દ્રસિંહ ધોનીને જન્મદિવસની શુભેચ્છા, ગોડ બ્લેસ યુ. -વિરેન્દ્ર સેહવાગ

હેપી બર્થ-ડે મહી ભાઈ. એક મેન્ટોર, એક ભાઈ અને એક મિત્ર તરીકે હંમેશા સાથે રહેવા બદલ આભાર. જીવનમાં હજી આગળ સફળતા મળે એવી જ શુભેચ્છા. - રિષભ પંત

પહેલી વાર ૨૦૦૪માં બંગલા દેશ સામે સાથે રમ્યા અને પછી. વિઝાગમાં પાકિસ્તાન સામે તે ૧૪૮ રન બનાવ્યા. ત્યારથી તે પાછળ ફરીને નથી જોયું અને આજે લેજન્ડ એમએસ ધોની દર વર્ષે વિકાસ કરતો જાય છે. જીવન પર્યત એક સારા પ્લેયર અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને જન્મદિન મુબારક. - મોહમ્મદ ફૈફ

છેલ્લાં કેટલાય વર્ષોથી ભારતીય ટીમને લોડ કરી રહ્યું છે અને હજી પણ એવા જ ફીટ છે. હેપી બર્થ-ડે ધોની ભાઈ, સુખાકારી જીવન માટે શુભેચ્છાઓ. - આર. પી. સિંહ

(4:01 pm IST)