Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

જે.પી. ડુ મિની અને ઇમરાન તાહિર વન-ડેમાંથી રિટાયર

એક ટીમ તરીકે જીત સાથે ફિનિશ કરતાં સારું લાગે છે, પણ વન-ડે ક્રિકેટમાંથી રિટાયર થતાં મને અત્યંત ખરાબ અને ઇમોશનલ લાગી રહ્યું છે જેણે મને કરીઅરમાં મદદ કરી છે તેનો હું આભાર માનું છું : ઇમરાન તાહિર

(3:58 pm IST)