Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

હૈદ્રાબાદની મજબૂત બોલીંગ સામે દિલ્હીના યંગ બેટ્સમેનોની કસોટી : આજે જે જીતશે તેનો શુક્રવારે ચેન્નઈ સામે મુકાબલો

આજે વિશાખાપટ્ટનમમાં દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે એલિમિનેટર મેચ

પૃથ્વી, પંત, શિખર જેવા યુવા બેટ્સમેનોથી ઊભરતી શ્રેયસ અય્યરની ટીમે પહેલી વખત ફાઇનલમાં પહોંચવા સૌથી પહેલાં કેન વિલિયમસનની ટીમને હરાવવી પડશે : આજે જે જીતશે એનો મુકાબલો પહેલી કવોલિફાયરની પરાજિત ટીમ સામે શુક્રવારે થશે અને જે હારશે એ પ્લે-ઓફમાંથી થશે આઉટ

(2:50 pm IST)