Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

છેલ્લો વર્લ્ડકપ રમી રહેલા ક્રિસ ગેઈલને બનાવાયો વિન્ડીઝ ટીમનો વાઈસ કેપ્ટન

ઈન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સેન્ચુરી ફટકારનાર ક્રિસ ગેઈલને વેસ્ટ ઈન્ડિઝ ટીમનો વાઈસ કેપ્ટન બનાવ્યો છે : ગેઈલનો આ છેલ્લો વર્લ્ડકપ છે.

(2:48 pm IST)