Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

હરભજનસિંહે શરુ કર્યો પોતાનો ભજ્જી બ્લાસ્ટ વિથ CSK 'ટોક શો

ટોક શોમાં ટોપના ભારતીય અને વિદેશી ખેલાડીઓની લેશે ફીરકી

મુંબઈ :ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર હરભજનસિંહ આગામી દિવસોમાં સાથી એલાડીઓની ફીરકી લેતા નજરે પડશે ભજ્જીએ પોતાનો એક ટોક શો શરૂ કર્યો છે. ભજ્જી બ્લાસ્ટ વિથ CSK નામના આ શોમાં તેઓ ટોપ ભારતીય અને વિદેશી ખેલાડીઓ સાથે જોવા મળશે.

   ભજ્જી આ શોમાં ચેન્નાઈ સુપર કિંગ્સના સાથી ખેલાડીઓથી ક્રિકેટ અને તેમના જીવન વિશે સવાલો પૂછશે. તેમણે જણાવ્યું કે 'ઈન્ટરવ્યુંમાં દરમિયાન અધિકાંશ ક્રિકેટના મહાન ખેલાડીઓની સમ્માનિત કરતા જોવા મળે છે, પરંતુ કોઈ ડ્રેસિંગ રૂમમાં જોઈએ તો ખબર પડશે કે સચ્ચાઈ શું છે.

  હરભજન સિંહે વધુમાં જણાવ્યું કે, 'મજાક તેમની વાતચીતનો ભાગ છે. હું લોકો સામે આવા અસ્વીકાર્ય પાસા બહાર લાવવાની કોશિશ કરીશ.

(8:36 pm IST)