Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

ટીમ ઈન્ડિયાનું પ્રેરક કાર્યઃ આજને મેચની તમામ આવક આર્મીના અર્પણ

ભારત- ઓસ્ટ્રેલીયા વચ્ચે રાંચીમાં રમાઈ રહેલ ત્રીજા વન- ડે પહેલા ભારતના પૂર્વ કેપ્ટન અને ભારતીય સૈન્યમાં માનદ્ લેફ.કર્નલ ધોનીએ વર્તમાન કેપ્ટન વિરાટને ભારતીય આર્મીનની કેપ આપી હતી. પુલવામા શહિદોના માનમાં આજે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ આ કેપ પહેરી મેદાનમાં ઉતરેલ છે અને પોતાની આજની મેચ ફી પણ નેશનલ ડીફેન્સ ફંડમાં અર્પણ કરી છે.

(4:12 pm IST)