Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

એશિયન બેડમિન્ટન: જાપાન સામે પરાસ્ત થાય પછી પણ ભારત પહોંચ્યું ક્વાર્ટરફાઇનલમાં

નવી દિલ્હી:વિશ્વની ચોથા નમ્બરની ખેલાડી ભારતની પીવી સિંધુએ પોતાના એકલ મેચમાં જીત નોંધાવીને પણ અન્ય ખેલાડીઓ પોત-પોતાની મેચમાં પરાસ્ત થાય છે. જેના લીધે ભારત એશિયા બેડમિન્ટન  ટીમ ચેમ્પિયનશિપની મહિલા સ્પર્ધામાં જાપાન સામે 1-4થી હારનો સામનો કરવો પડ્યો છે છતાં પણ બભરતીય ટીમ ક્વાર્ટરફાઇનલમાં જગ્યા મેળવવામાં સફળ રહ્યું છે.જયારે જાપાન જીતની સાથે બે અંક મેળવીને ગ્રુપમાં ટોપ પર છે. ભારતે આ પહેલા હોંગકોંગને 3-2થી હરાવ્યું હતું.

(4:43 pm IST)