Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

અભદ્ર ભાષા બોલવા બદલ મિશેલને દંડ

ન્યુઝીલેન્ડે ગઇકાલે વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી ટેસ્ટ મેચ સરળતાથી જીતી લીધી હતી. પણ તેમના ઓલરાઉન્ડર ડેરીલ મિશેલ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ થતાં તેને મેચ-ફીના ૧પ ટકા દંડ લગાડવામાં આવ્યો હતો.

(2:49 pm IST)