Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

સાથીને અભિનંદન આપવા ક્રીજની બહાર નીકળ્‍યો અફઘાન બેટસમેનઃ વેસ્‍ટ ઇન્‍ડિઝના કીપરએ કર્યો રન આઉટ

        અફઘાનિસ્‍તાનના ઇકરમ અલી ખિલ બુધવારના પોતાના સાથી બેટસમેનને અર્ધશતક થવા બદલ અભિનંદન આપવા માટે ક્રિઝની બહાર નીકળ્‍યો હતો તો વેસ્‍ટ ઇન્‍ડિઝના વિકેટકીપર શે હોપએ રન આઉટ કરાવી દીધો.

        રન લેવાની કોશિષ નહી કરેી રહેલ ઇકરમના રન આઉટ પર ચાહકએ હોપની આલોચના કરી જો કે ઇકરમના ક્રીઝ છોડવા પર ડેડબોલનુ સિગ્નલ આપ્‍યુ ન હતુ.

(11:35 pm IST)