Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

ધોની પાસેથી બધુ શીખો પણ ધોની બનવાની કોશિષ ન કરો : પંતને ગિલક્રિસ્‍ટની સલાહ

        પૂર્વ ઓર્સ્‍ટ્રેલીયન વિકેટ કિપર એડમ ગિલ ક્રિસ્‍ટએ કહ્યું છે કે ઋષભ પંત માટે એમની સલાહ હશે જે થઇ શકે ધોની પાસેથી શીખો, ધોની બનવાની કોશિષ ન કરો, ફકત સર્વ શ્રેષ્‍ઠ રિષભ બનવાની કોશિષ કરો.

        એમણે કહ્યું ભારતીય ચાહકને પંતની તુલના ધોની સાથે ન કરવી જોઇએ. એક દિવસ કદાચ કોઇ એમની બરારી કરી લે પણ કદાચ તેની સંભાવના નથી.

(10:14 pm IST)