Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

ચેમ્પિયન્સ લીગની ફાઈનલમાં ફરહાન અખ્તર સ્પેશ્યલ ગેસ્ટ

સ્પેનના મેડ્રીડમાં આવેલા સ્ટેડિયમમાં પહેલી જૂને રમાનારી યુરોપિયન લીગ ચેમ્પિયન્સ લીગની ફાઈનલમાં ભારત વતી ઓફીશ્યલ ગેસ્ટ તરીકે અભિનેતા - સીંગર ફરહાન અખ્તર હાજર રહેશે.

(3:33 pm IST)