Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

દરેક બાળકને સ્પોર્ટસ અને એજયુકેશનનો હક મળે એ મારૂ સપનું છેઃ નીતા અંબાણી

નવી દિલ્હીઃ રિલાયન્સ ફાઉન્ડેશનનાં ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણીનું કહેવું છે કે ઇન્ડિયાના દરેક બાળકને સ્પોટ્સ અને એજયુકેશનનો હક મળે એ મારું સપનું છે.  આ વિશે નીતા અંબાણીએ કહ્યું હતું કે ''ટોકયો ૨૦૨૦ ઓલિમ્પિકસમાં દ્યણા યંગ એશ્લિટ્સ ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરશે. હું દરેક સ્પર્ધકને કહેવા માગું છું કે તમે જયારે રમવા માટે ભાગ લેશો ત્યારે તમારી સાથે કરોડો ભારતીયોની પ્રાર્થના અને શુભેચ્છા હશે. દરેક ભારતીય તરફથી હું તેમને શુભેચ્છા આપું છું. મારું સપનું છે કે ઇન્ડિયાના દરેક બાળકને સ્પોર્ટ્સ અને એજયુકેશનનો હક મળે.''

(3:02 pm IST)