Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

''બોહેમિયન રાપ્સોડી'' ને મળ્યો બેસ્ટ પિકચરનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ

કેલિફોર્નિયામાં થયેલ ૭૬માં વાર્ષીક ગોલ્ડન ગ્લોબ એવાર્ડસમાં બેસ્ટ મોશન પીકચર (ડ્રામા) ને એવોર્ડ રોક બૈંડ કવિન ની બાયોપિક બોહેમિયન રાપ્સોડીને આપવામાં આવ્યો. જયારે બેસ્ટ કોમેડી અને મ્યુજીકલ પિકચરનો એવોર્ડ 'ગ્રીન બુક' ને અને સર્વશ્રેષ્ઠ વિદેશી ભાષા ફિલ્મનો  પુરસ્કાર ' રોમા' ને આપવામાં આવ્યો. આ ઉપરાંત રોમા ને માટે અલ્ફાંસો કુઆરો ને બેસ્ટ ડાયરેકટરનો એવોર્ડ મળ્યો.

(10:13 pm IST)