Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

સતત ત્રીજી વખત મેલબોર્નમાં યોજાશે ગોલ્ફ વિશ્વ કપ

નવી દિલ્હી: મેલબોર્નમાં સતત ત્રીજી વખત ગોલ્ફ વિશ્વ કપ ટુર્નામેન્ટની મેજબાની કરવાની તક મળી છે. ટુર્નામેન્ટ 2018માં યોજાશે

સમાચાર એજેન્સી સિન્હુઆ અનુસાર અમેરિકી પીજીએ ટુર કમિશ્નર જય મોનાહનએ કહ્યું કે સેન્ડબૅલ્ટ વિસ્તારમાં ગોલ્ફનું આયોજન એક સારી વાત છે. અને એતિહાસિક ટુર્નામેન્ટ માટે મેટ્રોપોલિટન ગોલ્ફ ક્લબની સ્વીકૃતિથી ખુશ છું. ટુર્નમેન્ટમાં 28 ટીમો ભાગ લેશે અને દરેક ટીમમાં બે પુરુષ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

(5:58 pm IST)