Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

ફરી એકવાર પંજાબી રેસલર બન્યો ડબ્લ્યુડબ્લ્યુઈનો નવો ચેમ્પિયન

નવી દિલ્હી: ડબ્લ્યુડબયુએ રો એપિસોડ વખત ઇંગ્લેન્ડના મૅન્ચેસ્ટરમાં યોજાયો હતો. શો દરમિયાન ટેગ ટીમ ચેમ્પિયનશિપ માટે એક હેડીકેપ મેચ યોજાઈ. મેચ ટેગ ટીમ ચેમ્પિયન શેઠ રોલિંગ અને નોરથર ઓફ પેન વચ્ચે યોજાઈ. રોના બીજા ટેગ ટીમ ચેમ્પિયન દિન એમ્બ્રોજના આવતા શેઠ મેચમાં જીત હતી. પંજાબી મૂળના ડબ્લ્યુડબ્લ્યુઇ સુપરસ્ત્ર એકમ અને તેના સાથી રેજાર સાથે શેઠ રોલિંગને પરાસ્ત કરીને ટેગ ટીમ ચેમ્પિયનશિપ મેળવી હતી.

(5:24 pm IST)